દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

બુરુન્ડી

  • મુરુટા, કેયાન્ઝા પ્રાંત, બુરુન્ડી—કિરૂન્ડી બોલતા ચાના બગીચામાં કામ કરનારને બાઇબલ અભ્યાસનું આમંત્રણ આપતા

વધુ માહિતી—બુરુન્ડી

  • વસ્તી—૧,૨૯,૯૯,૦૦૦
  • પ્રકાશકો—૧૮,૧૨૯
  • મંડળો—૩૭૪
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૭૪૯

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

યહોવાએ મને ‘ખરો માર્ગ બતાવ્યો’