દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

ઇથિયોપિયા

વધુ માહિતી—ઇથિયોપિયા

  • વસ્તી—૧૨,૩૭,૭૧,૦૦૦
  • પ્રકાશકો—૧૧,૫૧૨
  • મંડળો—૨૦૬
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૧૧,૦૫૩

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

ધાર્યા પણ ન હતા એવા આશીર્વાદો યહોવાએ મને આપ્યા

મેનફ્રેડ તોનકને આફ્રિકામાં મિશનરી તરીકે થયેલા અનુભવોથી તેમને ધીરજ, સંતોષ અને બીજા ઘણા ગુણો કેળવવા મદદ મળી.