દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

લૅટ્વિયા

  • રીગા, લૅટ્‍વિયા—jw.org વેબસાઇટ કઈ રીતે વાપરવી એ બતાવતા

વધુ માહિતી—લૅટ્વિયા

  • વસ્તી—૧૮,૮૩,૦૦૦
  • પ્રકાશકો—૨,૧૩૫
  • મંડળો—૨૯
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૮૯૮

ચોકીબુરજ

નવી દુનિયા વિશેના ઈશ્વરના વચને મારું જીવન સુધાર્યું!

આઈવરેસ વીગુલીસ માટે કીર્તિ, મહિમા અને મોટરસાઇકલનો આનંદ માણવો મહત્ત્વનું હતું. કઈ રીતે બાઇબલ સત્યએ તેમના જીવન પર અસર કરી?