તેઓની શ્રદ્ધાને પગલે ચાલો

બાઇબલમાં જણાવેલા શ્રદ્ધાળું પુરુષો અને સ્ત્રીઓ વિશે શીખવાથી આપણને હમણાં શું ફાયદો થઈ શકે?

સમયરેખા

સમયરેખા અને નકશાઓ તમને એ કલ્પના કરવા મદદ કરશે કે બાઇબલના શ્રદ્ધાળું સ્ત્રી-પુરૂષો ક્યાં અને ક્યારે રહેતાં હતાં.

નિયામક જૂથ તરફથી પત્ર

આ પુસ્તકને વાંચી અને અભ્યાસ કરીને એનો પૂરો ફાયદો મેળવવા નિયામક જૂથ ઉત્તેજન આપે છે

પ્રસ્તાવના

બાઇબલમાં ઘણા બધા શ્રદ્ધાળુ સ્ત્રી-પુરુષોની સાચી ઘટના લખેલી છે. આપણે કઈ રીતે તેમના ઉદાહરણમાંથી શીખી શકીએ?

હાબેલ

‘તે મરણ પામ્યા હોવા છતાં હજુ બોલે છે’

બાઇબલમાં હાબેલ વિશે થોડું જણાવેલું છે, તો પછી આપણે તેમના વિશે અને તેમની શ્રદ્ધા વિશે શું શીખી શકીએ?

નુહ

તે ‘ઈશ્વરની સાથે ચાલ્યા’

નુહ અને તેમની પત્નીને એ સમયની ખરાબ અસરથી પોતાના દીકરાઓનું રક્ષણ કરવામાં કેવી તકલીફો પડી હતી? વહાણ બાંધીને તેમણે શ્રદ્ધા કેવી રીતે બતાવી?

ઈબ્રામ

‘શ્રદ્ધા બતાવતા સર્વ લોકોના પિતા’

ઈબ્રામે કઈ રીતે શ્રદ્ધા બતાવી? તમે કઈ રીતે ઈબ્રામ જેવી શ્રદ્ધા બતાવશો?

રૂથ

“જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની”

રૂથ પોતાનું વતન અને કુટુંબ છોડવા કેમ તૈયાર હતી? તેમણે કયા ગુણો બતાવ્યા, જેના લીધે તે યહોવાની નજરે અગત્યના બન્યા?

રૂથ

“સદ્ગુણી સ્ત્રી”

રૂથ અને બોઆઝના લગ્ન કેમ મહત્ત્વના છે? રૂથ અને નાઓમી પાસેથી આપણે કુટુંબ વિશે શું શીખી શકીએ?

હાન્ના

તેણે પ્રાર્થનામાં ઈશ્વર આગળ દિલ ઠાલવ્યું

હાન્નાને યહોવામાં શ્રદ્ધા હોવાથી, સહેવા અશક્ય લાગતા સંજોગોમાં પણ મદદ મળી.

શમૂએલ

તે “યહોવાની હજૂરમાં રહીને મોટો થયો”

શમૂએલનું બાળપણ કેમ અલગ જ હતું? તે મંદિરમાં હતા ત્યારે, શ્રદ્ધા કેળવવા તેમને શામાંથી મદદ મળી?

શમૂએલ

નિરાશાઓમાં પણ તે ટકી રહ્યા

આપણા બધા પર તકલીફો અને નિરાશાઓ આવે છે, જે આપણી શ્રદ્ધાની કસોટી કરે છે. શમૂએલ જે રીતે ટકી રહ્યા એ આપણને શું શીખવે છે?

અબીગાઈલ

તેણે સમજી-વિચારીને પગલાં ભર્યાં

અબીગાઈલના મુશ્કેલ લગ્ન-જીવનમાંથી આપણે શું શીખી શકીએ?

એલિયા

સાચી ભક્તિ માટે તેમણે લડત આપી

બાઇબલ જે શીખવે છે, એની સાથે કોઈ સહમત ન થાય ત્યારે, આપણે કઈ રીતે એલિયાને પગલે ચાલી શકીએ?

એલિયા

તે સતર્ક રહ્યા, તેમણે રાહ જોઈ

યહોવા પોતાનું વચન પૂરું કરે એની રાહ જોતી વખતે પ્રબોધક એલિયાએ કઈ રીતે પ્રાર્થનાથી પૂરો ભરોસો બતાવ્યો?

એલિયા

તેમણે પોતાના ઈશ્વરમાં દિલાસો મેળવ્યો

એવા કયા બનાવો બન્યા, જેનાથી એલિયા એકદમ નિરાશ થઈ ગયા, અરે, તેમણે મોત માંગ્યું?

યૂના

તે પોતાની ભૂલોમાંથી શીખ્યા

યૂનાને કેમ પોતાની સોંપણી સ્વીકારવાનો ડર લાગ્યો, એ શું તમે સમજી શકો છો? તેમનો અનુભવ આપણને યહોવાની ધીરજ અને દયાનો મૂલ્યવાન બોધપાઠ શીખવે છે.

યૂના

તે દયા બતાવવાનું શીખ્યા

યૂનાનો અહેવાલ આપણને પોતાના દિલમાં ડોકિયું કરવા કઈ રીતે મદદ કરે છે?

એસ્તેર

તે ઈશ્વરના લોકોને પક્ષે ઊભી રહી

એસ્તેરની જેમ કોઈ સ્વાર્થ વગરનો પ્રેમ બતાવવા શ્રદ્ધા અને હિંમતની જરૂર પડે.

એસ્તેર

તેણે સમજણ, હિંમત અને નિઃસ્વાર્થ ભાવના બતાવી

એસ્તેર કઈ રીતે યહોવા માટે અને પોતાના લોકો માટે નિઃસ્વાર્થભાવે વર્તી?

મરિયમ

“જો, હું યહોવાની દાસી છું!”

દૂત ગાબ્રિયેલને આપેલા જવાબથી મરિયમની શ્રદ્ધા વિશે શું જાણવા મળે છે? તેણે બીજા કયા અનમોલ ગુણો બતાવ્યા?

મરિયમ

તે ‘આ બધી વાતો વિશે મનમાં વિચારવા લાગી’

બેથલેહેમમાં થયેલા અનુભવોથી યહોવાનાં વચનોમાં મરિયમની શ્રદ્ધા મજબૂત થઈ.

યુસફ

તેમણે રક્ષણ કર્યું, ભરણપોષણ કર્યું, જવાબદારી નિભાવી

યુસફે કઈ રીતોએ પોતાના કુટુંબનું રક્ષણ કર્યું? તે શા માટે મરિયમ અને ઈસુને ઇજિપ્ત લઈ ગયા?

માર્થા

“હું માનું છું”

માર્થા શોક મનાવી રહી હતી ત્યારે પણ તેણે કઈ રીતે અડગ શ્રદ્ધા બતાવી?

પીતર

ડર અને શંકા સામે તે લડ્યા

શંકા ઘણી શક્તિશાળી, વિનાશક સાબિત થઈ શકે છે. પરંતુ, ઈસુને પગલે ચાલીને પીતરે પોતાનાં ડર અને શંકા પર જીત મેળવી.

પીતર

કસોટીઓમાં પણ તે વફાદાર રહ્યા

પીતરની શ્રદ્ધા અને વફાદારીએ તેમને ઈસુ પાસેથી મળેલી સલાહ સ્વીકારવા કઈ રીતે મદદ કરી?

પીતર

પોતાના ગુરુ પાસેથી તે માફી આપવાનું શીખ્યા

ઈસુએ પીતરને માફી આપવા વિશે શું શીખવ્યું? ઈસુએ કઈ રીતે સાબિત કર્યું કે તેમણે પીતરને માફ કરી દીધા હતા?

સમાપ્તિ

આપણે કઈ રીતે આપણી શ્રદ્ધા મક્કમ રાખીને આપણી આશા ઝળહળતી રાખી શકીએ?

બીજી માહિતી જુઓ

ઈશ્વરમાં શ્રદ્ધા

તેઓની શ્રદ્ધાને પગલે ચાલો

બાઇબલ સમયના ઈશ્વરભક્તોના પગલે ચાલો અને ઈશ્વરની નજીક જાઓ.

વીડિયો

તેઓની શ્રદ્ધાને પગલે ચાલો—વીડિયો

આ વીડિયો સીરીઝમાં, બાઇબલ સમયના વિશ્વાસુ સ્ત્રી-પુરુષોના દાખલામાંથી શીખો.