સજાગ બનો! નં. ૩ ૨૦૧૬ | સારી આદતો કેળવવા શું કરશો?

જાણે-અજાણે આપણી આદતોની સારી કે ખરાબ અસર આપણા જીવન પર પડતી હોય છે.

મુખ્ય વિષય

સારી આદતો કેળવવા શું કરશો?

ધ્યાન આપજો કે આદતોથી ફાયદો થાય, નુકસાન નહિ.

મુખ્ય વિષય

૧ વાજબી બનો

સારી આદતો કેળવવી અને ખરાબ આદતો દૂર કરવામાં સમય લાગે છે. મહત્ત્વની આદતો કઈ છે એ જાણો.

મુખ્ય વિષય

૨ તમારા સંજોગોનો વિચાર કરો

એવા સંજોગો ઊભા કરો, જે તમને સાચો નિર્ણય લેવા મદદ કરે.

મુખ્ય વિષય

૩ હિંમત ન હારો

નવી આદતો કેળવવી કે જૂની આદતો બદલવી અઘરી લાગતી હોય તોપણ હિંમત ન હારો.

સજાતીય સંબંધ વિશે શાસ્ત્ર શું કહે છે?

શું એ સજાતીય કાર્યોની વિરુદ્ધમાં છે? શું એ સજાતીય સંબંધ રાખનારાને ધિક્કારવાનું જણાવે છે?

કુટુંબ માટે મદદ

કઈ રીતે સમસ્યા વિશે વાતચીત કરવી

પુરુષો અને સ્ત્રીઓની વાતચીત કરવાની રીત અલગ અલગ હોય છે. એ સમજવાથી ઘણી મુશ્કેલીઓ ઓછી થશે.

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

શ્રદ્ધા

શાસ્ત્ર કહે છે, “શ્રદ્ધા વગર ઈશ્વરને ખુશ કરવા અશક્ય છે.” શ્રદ્ધા શું છે? તમે કઈ રીતે એ કેળવી શકો?

ખોરાકની એલર્જી અને ખોરાક ન સદવો—એમાં શું ફરક છે?

જાતે ઇલાજ શોધવાથી શું નુકસાન થઈ શકે?

આનો રચનાર કોણ?

કીડીની ગરદન

કઈ રીતે કીડી પોતાના શરીર કરતાં વધારે વજન ઉપાડવાની ક્ષમતા ધરાવે છે?

બીજી ઓનલાઇન માહિતી

યુવાનો ઈશ્વરમાં શ્રદ્ધા વિશે જણાવે છે

આ ત્રણ મિનિટના વીડિયોમાં અમુક યુવાનો જણાવે છે કે તેઓ કેમ માને છે કે એક સર્જનહાર છે.