સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પુરાવા તપાસો

પુરાવા તપાસો

આ મૅગેઝિનમાં અમુક પુરાવા આપ્યા છે કે દુનિયામાં બધું આપમેળે આવ્યું નથી, પણ કોઈકે એને બનાવ્યું છે. પુરાવા તપાસો પછી પોતે નક્કી કરો કે શું ખરેખર કોઈક છે જેમણે બધું રચ્યું છે. એ વિશે બધું જાણવા તમે નીચે આપેલા અમુક વીડિયો અને સાહિત્ય જોઈ શકો. એ માટે jw.org/gu જાઓ અને સર્ચ બૉક્સમાં એનો વિષય ટાઇપ કરો.

ઘણા ભણેલા-ગણેલા લોકો સૃષ્ટિના સર્જનહારમાં કેમ માને છે?

જીવનની શરૂઆત વિશે લોકોના વિચારો ભાગમાં આપેલા ઇન્ટરવ્યૂ જુઓ.

ઉત્ક્રાંતિની માન્યતા પાછળ શું કોઈ ઠોસ પુરાવા છે?

દુઃખ જશે, સુખ આવશે પુસ્તકનો પાઠ ૬ જુઓ, જેનો વિષય છે જીવનની શરૂઆત કઈ રીતે થઈ?

શું સર્જનહારમાં માનવાનું કોઈ યોગ્ય કારણ છે?

બીજા યુવાનો શું કહે છેઈશ્વરમાં શ્રદ્ધા  નામનો વીડિયો જુઓ.

શું તમે બાઇબલ પર ભરોસો મૂકી શકો?

દુઃખ જશે, સુખ આવશે પુસ્તકનો પાઠ ૩ જુઓ, જેનો વિષય છે શું બાઇબલની વાતો પર ભરોસો મૂકી શકીએ?