સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ તેઓને પોતાના જીવથી પણ વહાલું હતું

બાઇબલ તેઓને પોતાના જીવથી પણ વહાલું હતું

માઇકલ સર્વેટસ, વિલિયમ ટિંડેલ અને બીજા ઘણા લોકો માનતા હતા કે બાઇબલ ઈશ્વરની વાણી છે. એટલે એને સાચવવા તેઓએ પોતાનો જીવ દાવ પર લગાડી દીધો.