‘નિશ્ચે ઈશ્વરે તેમને પ્રભુ અને ખ્રિસ્ત બનાવ્યા છે’

સમય જતાં, શંકાને લીધે શ્રદ્ધા નબળી પડી જઈ શકે. ઈશ્વરના રાજ્યના રાજા અને મસીહ ઈસુમાં તમારી શ્રદ્ધા મજબૂત કરો.

‘નિશ્ચે ઈશ્વરે તેમને પ્રભુ અને ખ્રિસ્ત બનાવ્યા છે’ (ભાગ ૧)

ઈશ્વરે ઈસુને પ્રભુ અને ખ્રિસ્ત બનાવ્યા છે, એવું તમે શાના પરથી કહી શકો?

‘નિશ્ચે ઈશ્વરે તેમને પ્રભુ અને ખ્રિસ્ત બનાવ્યા છે’ (ભાગ ૨)

ઈસુમાં શ્રદ્ધા મજબૂત કરવા તમને શું મદદ કરી શકે, આ વીડિયોમાં જુઓ.