સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પહેલો શમુએલની પ્રસ્તાવના

પહેલો શમુએલની પ્રસ્તાવના

પહેલો શમુએલના પુસ્તકમાં પ્રાચીન ઇઝરાયેલ વિશે જણાવવામાં આવ્યું છે. એ સમયે યહોવાએ પોતાના લોકોને મદદ કરવા ન્યાયાધીશોને બદલે રાજાઓનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું.