સ્કીપ ટુ કન્ટેન્ટ

તમારાં બાળકોને શીખવો

આ બાઇબલ વાર્તાઓને એકદમ સરળ ભાષામાં લખવામાં આવી છે. એનો ઉપયોગ કરીને માતા-પિતા પોતાનાં બાળકોને બાઇબલમાંથી મહત્ત્વના બોધપાઠ શીખવી શકે છે. તમે એને બાળકો સાથે મળીને વાંચી શકો એ રીતે તૈયાર કરવામાં આવી છે.