ઈશ્વરને જોઈ શકતા નથી તો તેમની વાત કેમ માનવી?
યહોવાએ એવી ઘણી વસ્તુઓ બનાવી છે, જે આપણને બહુ ગમે છે. એ બતાવે છે કે યહોવા આપણને જુએ છે અને આપણી સંભાળ રાખે છે.
મમ્મી-પપ્પા, તમારાં બાળકો સાથે ૧ યોહાન ૩:૨૨ વાંચો અને એની ચર્ચા કરો.
ઍક્ટિવિટી ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો.
યહોવાએ ઘણી સુંદર સુંદર વસ્તુઓ બનાવી છે. એ બતાવે છે કે યહોવા આપણને જુએ છે અને આપણી સંભાળ રાખે છે. વીડિયો જોયા પછી, પાન ૧ પર આપેલા સવાલોની ચર્ચા કરો અને કલમ વાંચો. પછી તમારાં બાળકોને મદદ કરો, જેથી તેઓ પોતાને ગમતી વસ્તુઓ પાન ૨ પર લખી શકે.
બીજી માહિતી જુઓ
લેખો
યહોવાના દોસ્તો પાસેથી શીખો—રમતાં રમતાં શીખો
આ ઍક્ટિવિટી વાપરીને યહોવાના દોસ્તો પાસેથી શીખો સીરિઝનાં દૃશ્યો બનાવો. પછી બાળકો સાથે ચર્ચા કરો કે વીડિયોમાંથી તેઓ શું શીખ્યા.
શાસ્ત્રનું શિક્ષણ
બાળકો માટે ખજાનો
બાળકોને રમતાં-રમતાં શીખવો. શાસ્ત્રને આધારે બનાવેલી રમતગમતોનો ઉપયોગ કરો. એ તમને બાળકોમાં સારા સંસ્કારો સિંચવા મદદ કરશે.