સજાગ બનો! ઑક્ટોબર ૨૦૧૪ | આફત આવી પડે ત્યારે શું કરશો?

તમારા પર કોઈ મોટી આફત આવે ત્યારે, શું કરશો?

વિશ્વ પર નજર

આ વિષયોનો સમાવેશ થાય છે: ચીનના કાયદા પ્રમાણે વૃદ્ધ માબાપની લાગણીમય જરૂરિયાત ધ્યાનમાં લેવી, સ્ત્રીઓ પર થતી હિંસા, રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓની નકલ.

મુખ્ય વિષય

આફત આવી પડે ત્યારે

બાઇબલ તમને એ સહેવા મદદ કરશે.

મુખ્ય વિષય

માલમિલકત ગુમાવવી

૨૦૧૧ના રોજ જાપાનમાં થયેલા ભૂકંપમાં કૅયે બધું જ ગુમાવ્યું. તેમને મિત્રો અને સરકાર તરફથી ઘણી મદદ મળી. પણ, એના કરતાં વધારે મદદ તો બાઇબલમાંથી મળી.

મુખ્ય વિષય

મોટી બીમારી થવી

મેબલબહેનનું જીવન ખૂબ વ્યસ્ત હતું. તે ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરતા હતાં. તેમના મગજમાં ગાંઠ હતી. એનું ઑપરેશન કરાવ્યા પછી તેમણે એવી જ તકલીફો સહી, જે તેમના દર્દીઓએ સહી હતી.

મુખ્ય વિષય

કુટુંબમાં કોઈ ગુજરી જાય

૧૬ વર્ષ પહેલાં કાર અકસ્માતમાં રોનાલ્ડોભાઈનાં મમ્મી-પપ્પા સહિત કુટુંબના પાંચ સભ્યોનું મરણ થયું. ખરું કે, હજી પણ તેઓની ખોટ તે અનુભવે છે, તોપણ તેમને મનની શાંતિ મળી છે.

કુટુંબ માટે મદદ

રીસ ન ચઢાવીએ

માફ કરવાનો અર્થ શું એવો થાય છે કે લગ્નસાથીનાં ખોટાં વાણી-વર્તન સહી લેવાં અથવા એવું વિચારવું કે જાણે કશું થયું જ નથી?

ડાયાબિટીસ શું તમે એનાથી બચી શકો?

પ્રિડાયાબિટીસથી પીડાતા લગભગ ૯૦ ટકા લોકો પોતાની સ્થિતિ વિશે કશું જાણતા નથી.

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

પ્રાર્થના

શું આપણે દૂતો કે સંતોને પ્રાર્થના કરવી જોઈએ?

કુટુંબ માટે મદદ

ના કઈ રીતે કહેવું

બાળક જીદ કર્યા કરે અથવા કરગર્યા કરે ત્યારે, તમારા નિર્ણયની કસોટી થાય છે. એમ થાય ત્યારે શું કરી શકાય?

આનો રચનાર કોણ?

પ્રકાશ શોષી લેતી પતંગિયાની પાંખ

અમુક પતંગિયાની પાંખમાં રહેલા ઘાટો રંગ જ નહિ પણ, એની રચના અજોડ છે.